Madhavdas Swami

 માધવદાસ સ્વામિ રચિત 

હરિકૃષ્ણચરિત્રામૃત સાગર

માટે મારે વિશ્વાસે રેજો રે મુજ વિના નથી કોઈ બીજો રે
મે કર્યું તે તમે સર્વે ભાળ્યું રે દુખ ટાળ્યું ને સુખ આલ્યું રે

મુને તમે જાણો છો ભગવાન રે તે માટે કરજો મારૂ ધ્યાન રે
સુખદુખ આવે તેને સહેવું રે મહા શૂરવીરપણે રહવું રે

 



No comments:

Post a Comment