ઘર સૂત્રો
૧. મારા પ્રભુ સતત મારી સામું જોઇ રહ્યા છે.
૨. મારે તો શ્રીહરિ અને સંતો—ભક્તોને જ રાજી કરવા છે.
૩. ઓવરઅપેક્ષા દુઃખનું મૂળ છે અને સંતોષ સુખનું મૂળ છે.
૪. હે નાથ ! હું આપને ક્યારેય ભૂલું નહીં, એવી કૃપા કરજો.
૫. હું મારા માટે નથી પણ શ્રીહરિ તથા સંતો—ભક્તો માટે જ છું.
૬ પ્રભુજી માટે બધી ક્રિયા થાય તો સર્વે ભક્તિ બની જાય.
૭. આપણી વાત કરતા વર્તનથી બાળકો ઝાઝું શીખે છે.
૮. હે પ્રભુ ! મારે તારી જરૂર છે, માયાની નહીં.
૯. હે પ્રભુ ! ચાલો, આપના માટે રસોઈ તૈયાર કરી દઉં.
૧૦. હે મહારાજ ! આપ રાજી થઈ જમજો હો ને !
૧૧. હે હરિ ! હું આપના અને સંતોના સુખાર્થે જ છું.
૧૨. હે મહારાજ ! આપનું ગમતામાં ગમતું હોય તે જ કરાવજો.
૧૩. કથા—કીર્તન—ભજન આત્માનો આહાર છે.
૧૪. ભગવાનમાં અખંડવૃત્તિ સિદ્ધ કરવી એ જ કરવાનું છે
૧૫. ભગવાન સર્વકર્તા મનાય તો અખંડ ધ્યાન થાય.
૧૬. સર્વકર્તા શ્રીહરિ સદા મારું સારું જ કરે છે.
૧૭. સર્વના ભોગે એક મૂર્તિ રાખવી, પણ મૂર્તિના ભોગે કાંઇ ન રાખવું.
૧૮. હે મહારાજ ! મારામાં કાંઈ કસર ન રહી જાય તેવી કૃપા કરજો.
૧૯ હું ભગવાનનો અને એક ભગવાન જ મારા છે.
૨૦. સંતો—ભક્તો નિર્દોષ મનાય તો તરત નિર્દોષ થવાય.
૨૧. હરિકી મૂર્તિ તામેં, સુખ રહેઉ અપાર કર ।
મૂર્તિ સે મરજી યામે, સુખ રહેઉ અપાર યહ ॥
૨૨. મહારાજની મરજી અને મૂર્તિ સાવધાન થઇ પકડી રાખવા.
૨૩. જ્યાં સંપ, સંસ્કાર અને સત્સંગ હોય ત્યાં શ્રીહરિ સાક્ષાત્ હાજર રહે છે.
૨૪. સત્સંગ સુખનું અને કુસંગ દુઃખનું ધામ છે.
આ વખતે રાજીપો લેવો જ છે.
મારે સંતોને રાજી કરવા જ છે.
વિચારીને જવાબ આપીશ.
હું મહારાજનો અને મહારાજ મારા.
હું ખોટો જવાબ તો નહીં જ આપું.
હું સંતોનો ભૂલકો છું.
મારો નંબર આવશે તો મહારાજ રાજી થશે.
હું રમું તે ઘનું ને બહુ ગમે.
મારે પ્રભુના પ્યારા થવું જ છે.
મારા લાડલા ધ્યાનથી રમજે હો.
આનાથી તો પ્રભુના પ્યારા બનાશે હો.
આનાથી તો ગુરુજીના લાડલા બનાશે હો.
મારે સંતો-ભક્તોના પ્યારા બનવું છે.
મહારાજ ફરી વાર હું ધ્યાન રાખીશ હો.
આજે મારે મહારાજને રાજી કરવા જ છે.
તું સંતોનો પ્યારો છો હો.
વ્હાલા ફરી વાર ધ્યાન રાખજે હો.
હું સજગતા રાખીશ કદાચ પૂ. ગુરુજી જોતા હશે.
મારો જવાબ જોઈને ટપુજી રાજી થશે.
મહારાજ સતત મારી ઉપર પ્રેમ વરસાવી રહ્યા છે.
તું પૂ.ગુરુજીનો લાડલો છો હો.
જો જો મહારાજ આપણી સાથે જ રમી રહ્યા છે હો.
મારે પ્રભુના પ્યારા થવું જ છે.
મારો નંબર આવશે તો મહારાજ રાજી થશે.
મહારાજ સતત મારી ઉપર પ્રેમ વરસાવી રહ્યા છે.
આ તો અક્ષરધામની રમત છે હો.
હું સજગતા રાખીશ કદાચ પૂ. ગુરુજી જોતા હશે.
હવે તો વ્યવસ્થિત તૈયારી કરીશ
A winner never stops trying
Set your goals high, and don’t stop till you get there
Be willing and you will be winning
Its easy to win. Anybody can win
Winning isnt everything--but wanting to win is
We aim above the mark to hit the mark
You were born to be a winner
Just Keep going
Champions keep playing until they get it right
Good is not good when better is expected
We aim above the mark to hit the mark
You are one day closer to your goal.
You have to do right thing at right time
In wrong
You rarely win, but sometimes you do.
Do or do not. There is no try.
Never give up !
Its easy to win. Anybody can win
You do not enter a race to lose.
you never fall until you stop trying.
Keep Moving Forward.
You are one day closer to your goal.
You can’t win unless you learn how to lose.
You never fall until you stop trying
You have to do right thing at right time.
No comments:
Post a Comment